પોલીસે ગુમ બે સગીરાઓને હેમખેમ શોધી : બંને સગીરાના ગુમ થવા પાછળનું કારણ દરેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન
- નવરાત્રિના ગરબા રમવા ગયેલ બે સગીરાનાં અચાનક ગુમ થવાના પાછળનાં ચોંકાવનારા તથ્યો સૌ કોઈને વિચારતાં કરી દે એવા
- બાતમીદારે ફોન કરી બંનેનો પત્તો આપ્યો