દહેજ માટે સાસુ-સસરાનું ક્રૂર વર્તન : દીકરો હોસ્પિટલમાં હોવા છતાં પુત્રવધૂને કાઢી મૂકી
- સાસુ-સસરાએ પીડિતાને ઘરના કામકાજના કારણે ત્રાસ આપતા તેને ઘરમાંથી બહાર કાઢી દીધી, પરંતુ હેલ્પ લાઈનની ટીમની પહોંચથી હાલત સુધરી - 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમની મદદથી પીડિતાને કાયદાકીય મદદ મળી અને સાસુ-સસરાને દહેજ માંગવા પર કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો
ગુજરાત ભાજપના સહ-પ્રવકતા જયેશ વ્યાસનું નિધન
ખોરજ ગામમાં સિક્યુરિટી ગાર્ડની ધમકી અને લાકડીથી હુમલો, માતા-બહેનને નુકસાન
અડાલજના ખોરજ લિંક બ્રિજ પાસે જોરદાર અકસ્માત : બે બાઇકની સામસામે ટક્કર : 1નુ મોત
ગાંધીનગરમાં પોલીસનું સરપ્રાઇઝ કોમ્બિંગ, 338 આરોપીના અડ્ડા પર 40 અધિકારી સાથે 300 પોલીસ ત્રાટકી
ઓસ્ટ્રેલિયા વિઝાના નામે યુવાન પાસેથી 16 લાખની ઠગાઇ : પોલીસ કાર્યવાહી શરૂ
કલોલ મજૂર અદાલત નજીક ગમખ્વાર અકસ્માત : માંસ ભરેલી સેન્ટ્રો કાર પલટી, ચાલકને ગંભીર ઇજા