શું માંસ ખાવાથી કેન્સર થાય છે ? દરેક વ્યક્તિ માટે આ જાણવું જરૂરી છે, તેનો જવાબ આ સંશોધનમાં છુપાયેલો
- વૈજ્ઞાનિક સંશોધન અનુસાર, લાલ અને પ્રોસેસ્ડ માંસનું વધુ સેવન આંતરડાના કેન્સરનું જોખમ વધારી શકે છે
- પ્રોસેસ્ડ મીટને ગ્રુપ 1 કાર્સિનોજેન ગણાવવામાં આવ્યું છે, જે આલ્કોહોલ અને તમાકુ જેટલું ખતરનાક છે