- આ કાર્યક્રમમા પથ સંચલનનું સ્વાગત કરવા અને સાર્વજનિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દહેગામ નગરના સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા
- જેમાં 193 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો
જો જરૂર હોય તો જ્ઞાતિની વસ્તી ગણતરી થવી જોઈએ પરંતુ કેરળની બેઠક બાદ સંઘે સમર્થનના સંકેત આપ્યા