બોલિવૂડનું સૌથી કમનસીબ ટાઇટલ, જેણે નિર્માતાઓની હોડી ડૂબાડી હતી, આ ફિલ્મ ત્રણ વખત બની અને ત્રણેય મેગાફ્લોપ રહી
- હિન્દી સિનેમામાં એક જ ટાઇટલ પર ઘણી વખત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે
- બરસાતથી લઈને રાઝ સુધી એવા ઘણા ટાઈટલ છે જેના પર માત્ર એક-બે ફિલ્મો જ નહીં પરંતુ રિપીટ મોડ પર બની
- આમાંથી કેટલીક હિટ અને કેટલીક ફ્લોપ રહી, પરંતુ શું તમે બોલિવૂડના સૌથી ફ્લોપ ટાઈટલ વિશે જાણો છો?