Benefits of Arjuna bark : અર્જુન છાલના ઉપયોગથી 3 મહીનામાં પાવરફુલ ફાયદા : 1 વર્ષ સુધી આરોગ્ય રહે સ્વસ્થ
- આ રેસીપી લોહીમાં વધેલી ગરમી, પિત્તની સમસ્યા, વધેલા કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકની સમસ્યા, શરદી વગેરેમાં રાહત આપશે
- 3 મહિના સુધી તેનો ઉપયોગ કરવાથી લોહીમાંનું કોલેસ્ટ્રોલ અને ચરબી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે