ક્યૂંકી સાસ ભી કભી બહુ થી અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની વયે નિધન : હાર્ટ એટેકે તેનો જીવ લીધો
- પાછળ પત્ની અને નાનાં જોડિયા બાળકોને છોડી ગયો
- તેમના નિધનથી પરિવાર તેમજ ટીવી જગતમાં શોકનો માહોલ છે
શાહરૂખ ખાનના 'મન્નત'માં ઘણા રોબોટ છે, 'ડંકી' અભિનેતા વિક્રમ કોચરે કહ્યું- ઘરમાં પણ એરપોર્ટ જેવી છે સુરક્ષા
ગાંધીનગર ખાતે આયોજિત એડોપ્શન રેગ્યુલેશન – ૨૦૨૨ વિષય પરના એક દિવસીય તાલીમ વર્ગને સમાજ સુરક્ષા ખાતાના નિયામક વિક્રમસિંહ જાદવના હસ્તે ખુલ્લો મુકાયો
આખી રાત ફટાકડા ફોડીને તેમજ વેહલી સવારે પારંપરિક અળસ કાઢવાની વિધિ કરી ગુજરાતીઓએ નવા વર્ષને આપ્યો આવકાર
ચિયાં વિક્રમની ફિલ્મ થંગાલનની રિલીઝ ડેટ જાહેર, જાણો સ્ટોરીથી લઈને સ્ટારકાસ્ટ સુધીની વિગત
ગરબાના રંગમાં રંગાયું ગાંધીનગર : ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે ગરબાની રમઝટ બોલાવી