રાત્રે કાકડી ખાવી જોઈએ કે નહીં

રાત્રે કાકડી ખાવી જોઈએ કે નહીં

કાકડી હળવી, હાઈડ્રેટિંગ અને તાજગી આપતી છે

રાત્રે ખાવાથી ગેસ, અપચો, અને પેટ ફૂલવાનું થાય શકેકાકડી હળવી, હાઈડ્રેટિંગ અને તાજગી આપતી છે

જો તમારું પાચન સારું છે તો થોડી માત્રામાં ખાઈ શકો

ગેસવાળા લોકો માટે ટાળવી યોગ્ય

બપોરે અથવા સાંજના ખાવું વધુ ફાયદાકારક છે