ઘરના મુખ્ય દરવાજા પાસે બુટ-ચપ્પલ રાખશો તો થશે મોટો નુકસાન

ઘરના દરવાજા પાસે બુટ-ચપ્પલનું સ્ટેન્ડ રાખવું અનિચ્છનીય ગણાય છે : ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવું યોગ્ય નથી

ઘરના મુખ્ય દરવાજા પાસે બુટ-ચપ્પલ રાખશો તો થશે મોટો નુકસાન

અમદાવાદ, શનિવાર : ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સકારાત્મક ઉર્જાના પ્રવાહ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના દરવાજા પાસે બુટ-ચપ્પલનું સ્ટેન્ડ રાખવું અનિચ્છનીય ગણાય છે, કારણ કે તે નકારાત્મક ઉર્જા લાવી શકે છે અને ઘરમાં અશાંતિ તથા તણાવનું વાતાવરણ ઊભું કરી શકે છે. જો તમારી પાસે બીજો વિકલ્પ નથી, તો શૂ રેક દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં અને ઢાંકીને જ રાખવો જોઈએ. જાણો શુ રખવું અને શુ ટાળવું જોઈએ ઘરના દરવાજા પાસે…

ઘરના પ્રવેશદ્વારને સકારાત્મક ઉર્જાનો દ્વાર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારા ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલનું સ્ટેન્ડ રાખવા સાથે સીધો સંબંધ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. જો આનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ થઈ શકે છે. ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવું યોગ્ય નથી. ઘરના પ્રવેશદ્વારને ઘરમાં સકારાત્મક ઉર્જાનો દરવાજો માનવામાં આવે છે. એટલા માટે આ સ્થાન પર શૂ અને ચંપલ રાખવા શુભ નથી.તેથી, ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે.પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવાથી ઘરમાં અશાંતિ અને તણાવ રહે છે. જો તમારી પાસે પ્રવેશદ્વાર પર શૂ રેક રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હોય, તો તેને દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખો, અને તેને ઢાંકીને રાખો

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!