બહિયલ કોમી અથડામણ: ‘I Love Mahadev’ સ્ટેટસ રાખવા બદલ 83 આરોપીઓ સહિત 200થી વધુના ટોળાનું એટેક, દુકાનોમાં આગચંપી અને વાહનોની તોડફોડ

ગાંધીનગરના બહિયલ ગામમાં 24 મે 2025ના રોજ રાત્રે ટોળાએ હિંસક હુમલો કરી દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું. હિંદુ-મુસ્લિમ વિવાદના કારણે થયેલી આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા. વધુ વિગતો જાણો.

દહેગામ, ગુરૂવાર
દહેગામના બહિયલ ગામમાં 24 મે 2025ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે એક ગંભીર હિંસક ઘટના બની. સ્થાનિક રહેવાસી સૌનક સતીષભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટનામાં લગભગ 200 લોકોના ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો, જેમાં દુકાનો અને વાહનોને ભારે નુકસાન થયું અને અનેક લોકો ઘાયલ થયા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ ઘટના હિતેશભાઈ અરવિંદભાઈ પટેલના મોબાઈલ ફોનમાં “આઈ લવ મહાદેવ” સ્ટેટસ મૂકવાને કારણે શરૂ થઈ. આનાથી નારાજ થઈને ટોળાએ હિંદુ સમુદાયની નકલ કરવાનો આરોપ લગાવી, “આઈ લવ મહમદ” જેવા નારા લગાવ્યા અને હુમલો કર્યો. ટોળામાં સામેલ રિયાઝભાઈ કાલુભાઈ કુરેશી, સિદ્દીક ઉમેદભાઈ રાઠોડ, શરીફભાઈ બડુભાઈ પરમાર, ઈરફાન ગુલામનબી કુરેશી, શાહનવાઝ હસનમિયા રાઠોડ સહિત 83 નામદાર વ્યક્તિઓ અને અન્ય આશરે 200 લોકોએ પાઈપ, લાકડીઓ અને પથ્થરો સાથે હુમલો કર્યો.

આરોપીઓના નામ નીચે મુજબ છે

1. રીયાઝભાઇ સ/ઓ કાલુભાઇ અલ્લાઉદ્દીન કુરેશી
2. સિદ્દીક સ/ઓ ઉમેદભાઇ ઇમામભાઇ રાઠોડ
3. શરીફભાઇ સ/ઓ બડુભાઇ સઇમીયા પરમાર
4. ઇરફાન સ/ઓ ગુલામનબી ઉમરભાઇ કુરેશી
5. શાહનવાજ સ/ઓ હસનમીયા સઇમીયા રાઠોડ
6. તોસીમ સ/ઓ અહેમદભાઇ મમદુમીયા
7. મહંમદઆદિલ સ/ઓ અહેમદહસન યુસુફમીયા કુરેશી
8. આકીલજાવેદ સ/ઓ ઝાકીરભાઇ રસુલભાઇ પરમાર
9. ફારૂકભાઇ સ/ઓ ઇમામભાઇ અલ્લાઉદ્દીન કુરેશી
10. ઝાકીરમીયા સ/ઓ રસુલમીયા સઇભાઇ પરમાર
11. રફીકભાઇ સ/ઓ કાલુભાઇ ઉમરાવઅલી રાઠોડ
12. મુજ્જમમીલ સ/ઓ રીયાઝભાઇ કાલુભાઇ કુરેશી
13. મોહસીન સ/ઓ કાલુભાઇ અબ્દુલભાઇ મલેક
14. હસનભાઇ સ/ઓ બડુભાઇ સઇભાઇ પરમાર
15. અહેમદહસન સ/ઓ યુસુફભાઇ ગુલાબમીયા કુરેશી
16. તારીકહુસેન સ/ઓ યુનુસભાઇ મમદુભાઇ પરમાર
17. સોહિલ સ/ઓ રશીદમીયા ફકીરમહમદ પરમાર
18. મોહંમદમયુદ્દીન સ/ઓ અહેમદભાઇ રસુલભાઇ કુરેશી
19. મુફીદ ઉર્ફે મુફલો સ/ઓ મુસ્તફાભાઇ હામેદભાઇ મલેક
20. સબ્બીરહુસેન ઉર્ફે સબલો સ/ઓ ગુલામહુસેન રસુલભાઇ કુરેશી
21. અશરફભાઇ ઉર્ફે બગલો સ/ઓ અલ્લાઉદ્દીન મીરૂભાઇ મલેક
22. જાફરહુસેન સ/ઓ ઇનાયતહુસેન મમદુભાઇ ચૌહાણ
23. મહંમદસોહિલ સ/ઓ શરીફભાઇ રસુલમીયા ચૌહાણ
24. મોઇનુદ્દીન સ/ઓ જાકીરભાઈ રસુલભાઈ પરમાર
25. રસીદભાઇ સ/ઓ ગુલામનબી મમદુમીયા મલેક
26. ઇમરાન સ/ઓ યુનુસભાઇ મીરૂમીયા રાઠોડ
27. મહંમદમતીન સ/ઓ સલીમભાઇ અલ્લાઉદ્દીન મલેક
28. મહંમદજુબેર સ/ઓ અયુબમીયા કરમીમીયા મલેક
29. મુસ્તકીમ ઉર્ફે ખટી સ/ઓ ઉમેદભાઇ મમદુભાઇ મલેક
30. સદ્દામહુસેન સ/ઓ મુસ્તફા હામીદમીયા મલેક
31. મહંમદઅસફાક સ/ઓ મહેમુદમીયા કરમીમીયા મલેક
32. હાજીમહમદ ઉર્ફે હાજીભાઇ સ/ઓ અહેમદમીયા નંન્નામીયા મલેક
33. મોહમદહમીદ ઉર્ફે હસન સ/ઓ બસીરભાઇ ગુલાબભાઇ ચૌહાણ
34. સમીર સ/ઓ હારૂનભાઇ રસુલભાઇ પરમાર
35. મોહસીન સ/ઓ સમદભાઇ ગુલાબભાઇ ચૌહાણ
36. મહંમદતોફીક સ/ઓ ઇમદાદઅલી હૈદરઅલી સૈયદ
37. સહેજાન સ/ઓ મુસ્તાકભાઇ મહમદભાઇ શેખ
38. મોઇન ઉર્ફે કટ્ટો સ/ઓ મુસ્તાકભાઇ મહમદભાઇ શેખ
39. મોહમદફેજાન ઉર્ફે પુના સ/ઓ ઇસ્માઇલભાઇ હુસેનમીયા સિપાઇ
40. મોહમદસમીર સ/ઓ યુનુસમીયા ગુલાબમીયા રાઠોડ
41. નાજીમમીયા ઉર્ફે બાબુ સ/ઓ ગુલાબમીયા દાદુમીયા રાઠોડ
42. અલ્લારખા સ/ઓ કાસમભાઇ ભીકનભાઇ ભઠીયારા
43. મોહમદ રેહાન ઉર્ફે રીયાન સ/ઓ ઉસ્માનભાઇ રસુલભાઇ સિપાઇ
44. શાહનવાઝ સન/ઓફ મેહમુદભાઈ ફકીરમહમદ પરમાર
45. શાહરૂખ સન/ઓફ મેહમુદભાઈ ફકીરમહમદ સિપાઈ
46. મુસ્તાકમીયા સન/ઓફ મોહમદમીયા રસુલભાઈ ભઠીયારા
47. નાઝીમ સન/ઓફ ઈસ્માઈલભાઈ રસુલભાઈ સિપાઈ
48. ઈમરાનખાન સન/ઓફ રફીકઅહેમદ મમદુમીયા રાઠોડ
49. મોહમદઅકરમ સન/ઓફ હાજીમહમદ ગનીભાઈ પરમાર
50. મહેમુદભાઈ સન/ઓફ ફકીરમહમદ હુસેનભાઈ પરમાર
51. સરફરાઝ સન/ઓફ કાલુભાઈ નન્નુમીયા મલેક
52. નદીમ સન/ઓફ શકીલભાઈ ઈબ્રાહિમભાઈ પઠાણ
53. ઈલીયાસ સન/ઓફ નુરમહમદ અબ્દુલભાઈ સિપાઈ
54. સલીમ સન/ઓફ રસીદભાઈ ફકીરમહમદ પરમાર
55. હારૂન રસુલમિયા પરમાર
56. રહિમ ઈકબાલભાઈ પરમાર
57. અતિક યુસુબભાઈ કુરેશી
58. પરવેજ ઈકબાલભાઈ રાઠોડ
59. ખચકો અયુબભાઈ સિપાઈ
60. અતિક નઈમભાઈ મેવ
61. સાહીદ ઉર્ફે સાહીશ શરીફભાઈ લકુમ
62. ઈમરાન એજાજભાઈ ચૌહાણ
63. રાહિલ ઉસ્માનભાઈ મંસુરી
64. કાલુમીયા ઉર્ફે ખોસાબ ગુલાબનબી પરમાર
65. સલમાન શકીલભાઈ ચૌહાણ
66. કાસીમ જહાગીરભાઈ રાઠોડ
67. માહીર નાસીરભાઈ કુરેશી
68. નઈમ એજાદભાઈ ચૌહાણ
69. જાકીર ગુલાબભાઈ વજીરભાઈ કુરેશી
70. જહીરભાઈ રસુલભાઈ પરમાર
71. અબ્દુલ સિંકદરભાઈ ગુલાબભાઈ કુરેશી
72. કાલુભાઈ અબ્દુલભાઈ મલેક
73. સદ્દામ ખલીફા આમલેટવાળો
74. અબ્દુલકાદીર શફીભાઈ ચૌહાણ
75. રહીમ અબ્દુલભાઈ કુરેશી
76. મહોમદજાવેદ ઉર્ફે જાઉદ્દીન સમસુભાઈ બેલીમ
77. શારૂખ ઉર્ફે SRK ગુલુભાઈ મલેક
78. જાઉદ્દીન ઉર્ફે જાવો ગુલામનબી જાદવ
79. કયુમ ગુલામનબી જાદવ
80. ચાંદભાઈ ગુલાનબી જાદવ
81. મોઈનુદ્દીન જાકીરભાઈ પરમાર
82. જુબેર ઉર્ફે શીયાળ યુસુફભાઈ કુરેશી
83. મોહસીન સન/ઓ રસુલભાઈ ઉર્ફે સુબાભાઈ હમીદભાઈ કુરેશી

આ હુમલામાં સૌનક પટેલને માથાના પાછળના ભાગે લોખંડની પાઈપથી ગંભીર ઈજા થઈ, જ્યારે વેદાંતભાઈ લલીતભાઈ પટેલને કપાળે પાઈપનો માર વાગ્યો. ચિરાગભાઈ રમણભાઈ પટેલ, ભાવેશભાઈ પ્રકાશભાઈ બારોટ સહિત અન્ય લોકોને પથ્થરોના મારથી ઈજા થઈ. ટોળાએ હિતેશભાઈની ‘જેનીલ ઝેરોક્ષ’, વેદાંતભાઈની ‘નવદુર્ગા ઈલેક્ટ્રિક સ્ટોર’, સંજયભાઈ કોદરભાઈ પટેલની ‘જય ભોલે કિરાણા સ્ટોર’ અને હર્ષ ચંદ્રેશભાઈ પટેલની ‘પાર્થ ઈલેક્ટ્રિક’ દુકાનોમાં તોડફોડ કરી અને આગ લગાવી.

આ ઉપરાંત, કનુભાઈ પસાભાઈ પટેલનું વાહન GJ-18-U-8780, બિમલકુમાર વિષ્ણુભાઈ પટેલનું વાહન GJ-18-EE-0512, રમેશભાઈ મફતભાઈ પટેલનું વાહન GJ-18-BD-4339, પલકભાઈ કાંતીભાઈ પટેલનું વાહન GJ-18-BT-4741, હિન્દ રાકેશભાઈ પટેલનું વાહન GJ-18-TB-3442, બિમલભાઈ મનુભાઈ પટેલનું વાહન GJ-01-HO-1954, અને તેજશભાઈ શંભુભાઈ પટેલનું વાહન GJ-01-KV-4022 સહિતના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

જ્યારે ચિરાગભાઈએ પોલીસને ફોન કર્યો, ત્યારે ટોળાએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું. બાદમાં વધુ પોલીસ ફોર્સ આવતાં ટોળું વિખેરાઈ ગયું. દહેગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે, અને પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે, અને પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!