આ 5 જગ્યાએ ભૂલથી પણ ન જમો નહીં તો થશે ધનહાની

જાણો એ 5 મહત્વની જગ્યાઓ વિશે જ્યાં ભોજન કરવો વાજબી નથી અને એના પાછળનું વાસ્તુશાસ્ત્રીય કારણ : તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બની રહે એ માટે આ માહિતી જરૂરથી જાણો અને અન્યને પણ શેર કરો

આ 5 જગ્યાએ ભૂલથી પણ ન જમો નહીં તો થશે ધનહાની

અમદાવાદ, બુધવાર : ઘરમાં ભોજન કરતી વખતે કેટલીક ભૂલો એવી હોય છે જે ન જાણતાં આપણે કરી લઈએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર એ ભૂલો ઘરના સુખ, શાંતિ અને ધન પર નકારાત્મક અસર કરે છે. ખાસ કરીને કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ભુલથી પણ બેસીને ભોજન ન કરવું જોઈએ, નહીં તો મા લક્ષ્મી થઈ શકે છે નારાજ અને ઘરમાં આવશે ધન હાની અને દુર્ભાગ્ય. જાણો એ 5 મહત્વની જગ્યાઓ વિશે જ્યાં ભોજન કરવો વાજબી નથી અને એના પાછળનું વાસ્તુશાસ્ત્રીય કારણ. તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બની રહે એ માટે આ માહિતી જરૂરથી જાણો અને અન્યને પણ શેર કરો.

વાસ્તુશાસ્ત્ર માત્ર આપણા ઘરની બનાવટ અને દિશાઓ વિશે જ નહીં, પરંતુ આપણા ખાનપાન અને આદતોને કારણે પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં તેમજ દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વાર આપણે સમજ્યા-વિચાર્યા વગર એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને જમવા સાથે જોડાયેલી સમસ્યા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ, તમે આ ભૂલો કરો છો તો જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે, જેની સીધી અસર આર્થિક સ્થિતિ પર પડે છે. આ સાથે જીવનમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. તો જાણો ઘરમાં એવી કઈ 5 જગ્યા છે જ્યાં તમારે બેસીને જમવું ન જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરવાજાની પાસે બેસીને તમે ભોજન કરો છો તો અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. દરવાજા દેવી-દેવતાઓના આગમનનું સીધું સ્થાન હોય છે. આમ, તમે આ જગ્યા પર બેસીને ખાઓ છો તો લક્ષ્મીનું અપમાન થાય છે. જેની સીધી અસર તમારા મન પર પડી શકે છે. તમારા ઘરમાં તમે જે જગ્યા પર પૂજા કરો છો ત્યાં બેસીને ખાશો નહીં. આ જગ્યાએ તમે બેસીને ખાઓ છો તો ઘરની ખુશીઓ પર સીધી અસર પડી શકે છે. તમારી આ આદતોથી ઘરની સુખ-શાંતિ બગડી શકે છે અને સમૃદ્ધિ દૂર થઈ શકે છે. આ માટે પૂજા ઘરની આસપાસ ભોજન કરશો નહીં.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!