વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ

- દરરોજ નજીવા ખર્ચે હજારો ગ્રાહકો સુધી પહોંચવાનો સરળ ઉપાય આવી ગયો છે
- આજના હાઇટેક યુગમાં તમે આ ઉપાય નથી અપનાવતા તો તમે નુકશાનમાં છો

વીયુ વિશેષ : આજનો યુગ હાઇટેક યુગ છે. બજાર હવે પહેલાની જેવું માત્ર દુકાનોના ઓટલા પૂરતું રહ્યું નથી પરંતુ ધંધો વિસ્તરીને હવે દરેક ઘરના ઓટલે પહોંચ્યો છે. કટ્ટર હરીફાઈ ના યુગમાં વ્યવસાયીઓ માટે એક તરફ હરીફોની સામે ટકી રહેવાનો પડકાર હોય છે તો બીજી તરફ રોજ નવા ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ શોધવાનો હોય છે. અને એટલે જ અમે આજે તમારા માટે લઈ આવ્યા છીએ એક એવો સરળ ઉપાય છે તમારા વ્યવસાયને દિન દૂની રાત ચૌગુંની ગતિએ એટલે કે રોકેટની ઝડપે સફળતાની ઊંચાઈઓ પર લઈ જશે.જાહેરાત આપવા માટે અને જાહેરાતના દર જાણવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર. 9925008611, 9925049364 વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ

તમારો વ્યવસાય અને તમારી જવાબદારી
       તમે જ્યારે કોઈ વ્યવસાયની શરૂઆત કરી છે ત્યારે તેમાં તમે ખૂબ મોટું રોકાણ કર્યું છે. હવે તમે તમારા વ્યવસાયની સરળતાથી ચલાવવા માટે નું એકમાત્ર તત્વ એટલે કે ગ્રાહકની શોધમાં છો. તમે જે વ્યવસાય કરી રહ્યા છો તેમાં તમે એકલા નથી પરંતુ તમારા જેવા જ વ્યવસાય વાળા ધંધાવાળા અનેક હરિફો તમારી સામે બજારમાં છે. બજારમાં આવતો ગ્રાહક તેની સામે પડેલા અનેક વિકલ્પોમાંથી એક પસંદ કરી ચાલતો થાય છે માટે તમારે એવું કંઈક કરવું પડે કે ગ્રાહક સીધો તમારે ત્યાં જ આવે.જાહેરાત આપવા માટે અને જાહેરાતના દર જાણવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર. 99250 08611, 9925049364 વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ

કેવી રીતે ગ્રાહકને આકર્ષવા
       અત્યારે તો કહેવાય છે કે "જો દીખતા હૈ વો બીકતા હૈ", એટલે વ્યવસાયમાં ગ્રાહકને આકર્ષવા માટે અધ્યતન શોરૂમ, ડિસ્કાઉન્ટ ની સ્કીમો સહિતના આકર્ષણો રજૂ કરવા પડે છે પરંતુ આટલું કર્યા  પછી પણ ઘણીવાર ગ્રાહક સુધી આપણે નથી પહોંચી શકતા. અને એટલી જ ગ્રાહકને તેના ઘરે જઈ કે તેના ખિસ્સા સુધી પહોંચી, તેની સગવડતાએ તેની જરૂરિયાતની વસ્તુ કે સગવડ તમે તેને વ્યાજબી ભાવે અને શ્રેષ્ઠ આપશો તેવી માહિતી પહોંચાડવાનું કામ તમારી જાહેર ખબર કરે છે. અને હવે સૌથી મહત્વની વાત કે તમારી એ જાહેરાત તમારા ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ અમે એટલે કે વીયુ નેટવર્ક કરીએ છીએ.જાહેરાત આપવા માટે અને જાહેરાતના દર જાણવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર. 9925008611, 9925049364 વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ

વીયુ નેટવર્ક શું છે અને તેમાં જ જાહેરાત શા માટે ?
       વીયુ નેટવર્ક એક વિશ્વ વ્યાપી સમાચાર માધ્યમ છે. વર્ષ ૨૦૧૬ માં  " નવો વિચાર નવી દિશા" ના સૂત્ર સાથે શરૂ થયેલ આ ડિજિટલ અખબાર આજે વિશ્વના દરેક ખૂણે play store ના માધ્યમથી દરેકના મોબાઇલમાં ઉપલબ્ધ છે. તટસ્થતાથી, સચોટ રીતે અને ઘટના બનવાની ગણતરી ની મીનીટોમાં જ એક સાથે લાખો લોકોના મોબાઇલમાં તે ઘટનાના સમાચાર પહોંચાડીને વાચકોને સાંપ્રત પ્રવાહો સાથે જોડી રાખવામાં વીયું નેટવર્ક અવ્વલ છે.  હાલ વીયુ નેટવર્ક મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ દ્વારા રોજના એક લાખથી વધુ વાચકો સુધી પહોંચી રહ્યું છે. અત્યારે ધીમે ધીમે અખબારો વાંચવા વાળો કે ટીવીમાં સમાચાર જોવા વાળો વર્ગ ઓછો થઈ રહ્યો છે. આવા સમયે મોટાભાગના લોકો ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન પર આધારિત થયા છે અને એટલે જ  વીયુ નેટવર્ક પર સમાચાર વાંચવા વાળો વર્ગ પણ ખૂબ મોટી સંખ્યામાં છે અને તેઓનો આંકડો ઝડપભેર વધી રહ્યો છે.જાહેરાત આપવા માટે અને જાહેરાતના દર જાણવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર. 9925008611, 9925049364 વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ

       ટેલિવિઝન, રેડિયો કે અખબારો ની સરખામણીએ અનેક ગણા વાચકો ધરાવતું વીયુ નેટવર્ક આ ત્રણેય માધ્યમોમાં જાહેરાતના ભાવો કરતા ઘણા સસ્તા અને વ્યાજબી ભાવે તમારી વ્યવસાયની જાહેરાત લાખો લોકો સુધી પહોંચાડે છે. માટે આજે જ આપના વ્યવસાયની જાહેરાત વીયુ નેટવર્ક પર આપો અને ગણતરીની મિનિટોમાં લાખો ગ્રાહકો સુધી તમારા વ્યવસાયની જાહેરાતને પહોંચાડો.જાહેરાત આપવા માટે અને જાહેરાતના દર જાણવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર. 9925008611, 9925049364 વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ

જાણો તમારી જાહેરાત સાથેનું આ ખાસ ફીચર્સ જે તમને તદ્દન મફતમાં મળે છે
       તમે જ્યારે પ્રિન્ટ મીડિયામાં કે પેમ્ફલેટ દ્વારા અથવા તો પોસ્ટર, હોર્ડીગ કે બેનર્સ દ્વારા તમારી જાહેરાત કરો છો ત્યારે ગ્રાહકને તમારા વ્યવસાયની થોડીક માહિતી સિવાય કશું આપી શકતા નથી. તમારી વેબસાઈટ, youtube લીંક કે પછી અન્ય માહિતી માટે ગ્રાહકે અલગથી મહેનત કરવી પડે છે. પરંતુ  વીયુ નેટવર્ક દ્વારા તમારા માટે એક વિશેષ ફીચર વિકસાવવામાં આવ્યું છે જેમાં અમારો વાચક જ્યારે તમારી જાહેરાત જુએ છે અને તમારી જાહેરાત પર તે ટચ કરે છે તો તે જ વખતે તેને તમારી વેબસાઈટની લીંક youtube ની લીંક અથવા તો તમારો બ્લોગ કે પછી તમારા વ્યવસાય વિશેની સંપૂર્ણ માહિતી ધરાવતા લેખ ખુલે છે અને તે તમારી પ્રોડક્ટ ની સાથે સાથે તમારા વિશે પણ સંપૂર્ણ જાણકારી લઈ શકે છે.  અમે ગર્વથી કહી શકીએ છીએ કે માત્ર એક નાનકડી જાહેરાતના ભાવમાં આટ આટલી સગવડો માત્ર અમે જ આપીએ છીએ તો રાહ કોની જુઓ છો આજે જ આપની જાહેરાત બુક કરાવો અને એક જ ક્લિકમાં અનેક ગ્રાહકો સુધી તમારા વ્યવસાયને પહોંચાડો.જાહેરાત આપવા માટે અને જાહેરાતના દર જાણવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર. 9925008611, 9925049364 વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ વીયુ નેટવર્ક તમારા માટે કાઇંક નવું લાવ્યું : હવે તમારો બિઝનેસ રોકેટની ગતિએ વધી શકે છે : વાંચો આ અહેવાલ