આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

- એક લાખ થી પણ વધારે આંખનાં વિવિધ ઓપરેશન સમ્પન્ન થયા નો ડૉ. હસમુખ ભાઈ પાટીલ સાહેબ પાસે છે બહોળો અનુભવ
- નામાંકિત હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા ડો.હસમુખભાઈ પાટીલ તબીબી ક્ષેત્રમાં નામના મેળવી ચૂક્યા છે

  આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

ગાંધીનગરના મોટા ચિલોડામાં છેલ્લા કેટલાય સમયથી આંખની સારવાર માટે આવતા દર્દીઓ માટે પાટિલ આંખની હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અનુભવી ડોક્ટરે તબીબી ક્ષેત્રમાં ઉત્તરોત્તર નોંધપાત્ર સિદ્વી હાંસિલ કરી છે અને જેના કારણે દર્દીઓમાં પણ વિશ્વાસ વધ્યો છે. પાટીલ આંખની હોસ્પિટલમાં આવતા આંખના દર્દીઓને યોગ્ય સારવાર કરવાથી લઈ યોગ્ય નિદાન કરવામાં હોસ્પિટલ યથાર્થ સાબિત થઈ રહી છે જેના કારણે દર્દીઓનો વિશ્વાસ વધ્યો છે. પાટિલ આંખની હોસ્પિટલના અનુભવી ડોક્ટર હસમુખભાઈ પાટીલે પોતાના તબીબી વ્યવસાયમાં અનેક મંજિલો સર કરી છે અને જેના કારણે આજે પાટીલ હોસ્પિટલ એક વટવૃક્ષ બનીને ઊભરી છે. પાટીલ આંખની હોસ્પિટલના પાયામાં ડો.હસમુખભાઈ પાટીલ ની અથાગ મહેનત પણ જાેવા મળી રહી છે અને જેના કારણે આજે ગાંધીનગર જ નહી પણ રાજ્યના અનેક વિસ્તારોમાંથી આંખના દર્દીઓ પાટીલ આંખની હોસ્પિટલમાં આવી રહ્યા છે. પાટીલ હોસ્પિટલની વધુ માહિતી જાણવા આ લીંક ઉપર ટચ કરો આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

      મોટા ચિલોડામાં આવેલી પાટીલ આંખની હોસ્પિટલ ગૂંજતુ નામ છે અને તેના પાયામાં ડો.હસમુખભાઈ પાટીલ ની અથાગ મહેનત બોલી રહી છે. તબીબી ક્ષેત્રમાં ડો.હસમુખભાઈ પાટીલ નું નામ આદર સાથે લેવામાં આવે છે અને તેમણે પોતાના વ્યવસાયને આત્મસાત કરી લીધો છે જેના કારણે પાટીલ હોસ્પિટલનું નામ આદર સાથે લેવામાં આવે છે. ડો.હસમુખભાઈ પાટીલ અત્યાર સુધી કુલ સાડા સાત લાખ દર્દીઓની તપાસ કરી છે અને જેમાં એક લાખ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યાં છે જે સફળતાની ઊંચાઈને બયાન કરે છે. આજે પાટીલ હોસ્પિટલનું નામ આદર સાથે લેવામાં આવે છે તેની પાછળ ડો.હસમુખભાઈ પાટીલ ની દૂરદ્રષ્ટિ પણ કામ કરી રહી છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9825558099 આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

      પોતાના તબીબી વ્યવસાયની શરૂઆતમાં ડો.હસમુખભાઈ પાટીલે સૌપ્રથમ સાણંદ સ્થિત બળદેવભાઈ દેસાભાઈ હોસ્પિટલમાં વર્ષ-૧૯૮૧થી શરૂઆત કરી હતી અને અહીંયા પણ આંખના દર્દીઓ માટે દિવસ-રાત ફરજ બજાવી હતી અને આંખના દર્દીઓ માટે ડો.હસમુખભાઈ પાટીલ ઉત્તમ સારવાર કરી હતી. બાદમાં અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલમાં વર્ષ-૧૯૯૦માં પણ ફરજ બજાવી હતી. બાદમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલમાં પણ ૧૯૯૨માં ફરજ બજાવી હતી. આ સિવાય સરસપુરમાં આવેલી સહયોગ આંખની હોસ્પિટલમાં પણ વર્ષ-૧૯૯૩થી ૧૯૯૮ સુધી ફરજ બજાવી હતી. અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં પણ વર્ષ-1998 થી 2002 સુધી ફરજ બજાવી હતી. આ સિવાય વલસાડ ની આર.એન.સી. ફ્રી આઈ - હોસ્પિટલમાં વર્ષ-૨૦૦૨થી ૨૦૦૮ સુધી સેવા આપી છે. ગાંધીનાગર ના મોટા ઈસનપુર સ્થિત શ્રી સાર્વજનિક એમ.બી.પટેલ હોસ્પિટલમાં વર્ષ-૨૦૦૮થી ૨૦૨૨ સુધી ફરજ બજાવી હતી. બાદમાં મોટા ચિલોડા ખાતે પાટીલ આંખની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને આજે પાટીલ હોસ્પિટલ પોતાની આગવી ઓળખ ધરાવે છે. પાટીલ હોસ્પિટલની વધુ માહિતી જાણવા આ લીંક ઉપર ટચ કરો આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

      મોટા ચિલોડા ખાતે ડી-૧૭૧, પહેલો માળ, સેતુ સ્કવેર, હોટલ આસોપાલવની નીચે, અક્ષર કોમ્પલેક્ષની બાજુમાં, ગાંધીનગર રોડ, મોટા ચિલોડા ખાતે આવેલી પાટીલ આંખની હોસ્પિટલ સોમવારથી લઈ શનિવાર સુધી રોજ સવારે ૧૦થી સાંજે પાંચ કલાક સુધી દર્દીઓ લાભ લઈ શકે છે. ગાંધીનગર જિલ્લા ઉપરાંત અમદાવાદથી લઈ સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના જિલ્લાઓના દર્દીઓ માટે પાટીલ હોસ્પિટલ પહેલી પસંદગી બની છે. અહીંયા આવતા દર્દીઓનું સચોટ નિદાન કરવામાં આવે છે અને બાદમાં સઘન સારવાર કરવામાં આવે છે. આ અંગે ડોક્ટર હસમુખભાઈ પાટીલ કહે છે કે, અમારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અમારા માટે ભગવાન છે અને અહીંયા આવતો દર્દી ખુશ થઈને પરત જાય એ જ અમારો મંત્ર છે અને અમે તેને નિભાવી રહ્યા છીએ. આજે આંખની હોસ્પિટલોમાં પણ ગળાકાપ સ્પર્ધા છે અને અનેક તબીબી ઉપકરણો ઉમેરાયા છે ત્યારે પાટીલ હોસ્પિટલ પણ સમયની સાથે તાલ મિલાવી રહી છે અને આગળ વધી રહી છે.  વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9825558099 આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

     ડોક્ટર હસમુખભાઈ પાટીલ વધુમાં કહે છે કે, અમારી હોસ્પિટલમાં આવતો દર્દી સંપૂર્ણ સુરક્ષિત થઈને જાય છે અને આંખની સારવાર માટે હોસ્પિટલમાં અદ્યતન ઉપકરણો પણ વસાવવામાં આવ્યા છે. મોતિયાના ઓપરેશનથી લઈ લેન્સ નાખવાના ઓપરેશન કરવાના હોય તેમાં અમારી ટીમ અસરકારક કામગીરી કરી રહી છે અને આંખના દર્દીઓ માટે ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાથી લઈ આજુબાજુના પંથકની જનતાએ પાટીલ હોસ્પિટલ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેણે અમે ચરિતાર્થ કરી રહ્યા છીએ અને વિશ્વાસ ક્યારેય તૂટે નહી તેની સતત કાળજી રાખી રહ્યા છે. પાટીલ હોસ્પિટલની વધુ માહિતી જાણવા આ લીંક ઉપર ટચ કરો આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ

      પાટીલ હોસ્પિટલે ખૂબ ટૂંકા સમયમાં અદ્વિતીય સફળતા મેળવી છે તેની પાછળ દર્દીઓનો વિશ્વાસ છે. સફળતા એમ કંઈ રાતોરાત મળતી નથી અને પાટીલ હોસ્પિટલે સફળતા માટે અથાગ પરિશ્રમ કર્યો છે ત્યારે આજે પાટીલ હોસ્પિટલ વટવૃક્ષ બનીને ઊભરી છે અને આંખના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. વધુમાં ડોક્ટર હસમુખભાઈ પાટીલ કહે છે કે, અત્યાર સુધી સાડા સાત લાખથી વધારે દર્દીઓની આંખની તપાસ કરવી એ પણ એક મોટી સિદ્વી છે અને જેમાંથી એક લાખ દર્દીઓના સફળ ઓપરેશન કરવા એ પણ તેનાથી વિશેષ સિદ્વિ છે અને આ સિદ્વિને અમે સતત આગળ ધપાવી રહ્યા છીએ અને દર્દીઓએ અમારામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરી રહ્યા છીએ. મોટા ચિલોડામાં આવેલી પાટીલ હોસ્પિટલ આજે ગૂંજતું નામ થઈ ચૂક્યું છે અને જેમાં ડોક્ટર હસમુખભાઈ પાટીલે તેની પાછળ કરેલી અથાગ મહેનત આજે રંગ લાવી છે અને દર્દીઓ માટે વિશ્વાસપાત્ર બની ચૂકી છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9825558099 આંખની સારવાર માટે દર્દીઓની પહેલી પસંદ કેમ છે પાટીલ આંખની હોસ્પિટલ, કારણ કે 7.50 લાખથી વધુ દર્દીઓ તપાસવાનો અનુભવ