તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

- SAY SOLAR તમને ચિંતામુક્ત કરવા તત્પર છે : સોલાર સિસ્ટમ બેસાડવી હવે વધુ આસાન 

- વગર વ્યાજે અને સરળ હપ્તે લોન મેળવીને તમે આસાનીથી સોલાર પેનલ ફીટ કરાવી શકશો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

ગાંધીનગર શનિવાર
      અરે સુનિતા કેમ આટલી ચિંતામાં દેખાય છે..? શું થયું..? સુનિતાના કરમાયેલા ચહેરાને દેખતા એની પાડોશી વિમલા લાગણીવશ એની સાથે વાત કરતા હતા. ત્યારે સુનિતા ભારે ઉદાસી સાથે કહ્યું શું કરું જો ને ગમે એટલું કરું લાઇટ બીલ ઓછુ આવતું જ નથી ને! ગરમી હોય ત્યારે હવે એસી તો ઠીક પંખા પણ બંધ રાખવા પડે એવા દિવસો આવી ગયા છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

    સુનિતાની વાત સાંભળતા જ હળવા મૂડમાં વિમલાએ કહ્યું અરે બસ આટલી વાત છે, તો હવે ચિંતા છોડો હું તમને સરસ રસ્તો બતાઉં છુ. લાઈટ બિલની પર જળ માંથી મુક્તિ મળી જશે. સુનિતાના ચહેરા પર સ્મિત આવી ગયું. વિમલાએ વાત માંડી..કે તારા જેમ પહેલા અમે પણ લાઈટ બીલ આવતા જ ચિંતિત થઈ જતા. એક તો મોંઘવારી અને મસમોટી લાઈટ બિલની રકમ. પણ ત્યારે અમારા ફેમિલી મિત્રએ અમને SAY SOLAR કંપની નું સરનામું આપ્યું. એકવાર આ કંપનીનું સોલાર પેનલ લગાવો એટલે ચિંતામુક્ત. સુનિતાને આ વાત ગળે ઉતરી એમને પણ SAY SOLAR કંપનીનું સોલાર પેનલ લગાવી. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

      હા આ વાત બિલકુલ સાચી છે. વધતી મોંઘવારીના કારણે પ્રજા પરેશાન છે. એમાંય વળી દર મહિને વીજ બિલનું ભારણ લોકોની કમર તોડી નાખે છે. પણ હવે વીજ બિલના ટેન્શનમાંથી મુક્ત થવાનો સરળ અને સીધો ઉપાય છે SAY SOLAR કંપની. જી હા, તમે બસ એક ફોન કોલ કરો અને SAY SOLAR કંપની તમારી સેવામાં હાજર. અલબત્ત એમ પણ કહી શકાય કે SAY SOLAR કંપની - સોલાર પેનલ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની છે. અહીં કંપનીના કર્મચારીઓ તમને સોલાર પેનલની પૂરતી માહિતીથી વાકેફ કરવાની સાથે સાથે તમને પ્રોસિજર પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

      સોલાર પેનલ તો નંખાવી છે પણ માર્કેટમાં બિલાડીની ટોપની જેમ અનેક કંપનીઓ ઊભી થઈ ગઈ છે. ત્યારે કઈ કંપની પર વિશ્વાસ કરવો એ સૌથી જટિલ પ્રશ્નો છે. કદાચ આ સવાલનો જવાબ મળી પણ જાય તો ફરી પાછી ગુણવત્તા કેવી છે એની પણ ચિંતા. એટલું જ નહીં સોલાર પેનલ લગાવવા માટે કેવા કાગળની જરૂર હોય, ક્યાં પ્રોસિજર કરવી, કેવી રીતે કરવી આ બધી સમસ્યાઓનું સમાધાન કરવામાં વ્યક્તિ એટલી બધી ઉલઝનમાં આવી જાય છે કે ‘કરે તો ક્યાં કરે’ની સ્થિતિમાં મુકાઈ જાય છે. પણ જો આ બધું જ ઘરે બેઠા શક્ય બને તો ?  પેમેન્ટ પણ ઘરે બેઠા જ થઈ જાય તો ?  તો પછી વિમલા અને સુનિતાની જેમ કોઈપણ વ્યક્તિ એમ કહે કે હા ભાઈ આવી કંપની હોય તો પછી કહેવું જ શું. તો તમને ઘરે બેઠા જ આ બધી માહિતી અને સુવિધાઓ ગુજરાતની એક જાણીતી અને વિશ્વાસુ કંપની આપી રહી છે. તમારે માત્ર એક કોલ જ કરવાનો છે. બસ, પછી તમારી બધીય ચિંતાનું સમાધાન કરે છે  SAY SOLAR કંપની. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

     SAY SOLAR કંપની સોલાર રૂફનું વન સ્ટોપ સોલ્યુશન બનીને હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતી ચૂકી છે. આ કંપની થકી સોલાર પેનલ નખાવી ખૂબ જ આસાન છે. તમારે માત્ર કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ જ તૈયાર રાખવાના છે અને ઘરે બેઠા સોલાર પેનલની સંપૂર્ણ પ્રોસિજર કરી શકશો. હવે, જો તમને સોલાર પેનલ નખાવવા માટેના ખર્ચની ચિંતા છે ? તો એ બાબતમાં પણ તમે નિશ્ચિત થઈ જાવ. સરકાર સબસિડી પણ આપે છે અને SAY SOLAR તમને વગર વ્યાજની લોનની સુવિધા પણ કરી આપે છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

    સરકારી સબસીડીની વાત કરીએ તો હાલમાં સરકાર તરફથી પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજના જેનો ટાર્ગેટ એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લાગે તેવો છે. સોલાર રૂફટોપમાં 1 KW માટે 30 હજાર રૂપિયા, 2 KW માટે 60 હજાર રૂપિયા, અને 3 થી વધારે માટે 78 હજાર સુધીની સબસિડી સરકાર આપે છે. આ સબસીડીનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર પોર્ટલ પર એપ્લિકેશન રજીસ્ટર કરાવવાની હોય છે. છેલ્લા 7 વર્ષમાં ગુજરાતમાં સરકાર તરફથી અપાતી સબસીડીમાં 5 લાખથી વધારે પરિવારોએ યોજનાનો લાભ લઈને વીજ બિલમાં મહત્તમ ઘટાડાની સાથે સાથે પર્યાવરણનું જતન પણ કર્યું છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો તમે પણ લગાવો ‘SAY SOLAR’ કંપનીનું સોલાર પેનલ અને  લાઈટ બિલની ઝંઝટમાંથી  મેળવો મુક્તિ

    SAY SLOAR કંપની પોતાના ગ્રાહકોને ભગવાન સમજે છે. એમને સોલાર પેનલ માટે તમામ પ્રકારની સુવિધા પૂર્ણ પાડે છે. એટલુ જ નહીં જો કોઈ ગ્રાહકને આ સિસ્ટમ માટે લોન કરાવવી‌ હોય તો SAY SOLAR માં લોન સુવિધા પણ ઉપલબ્ધ છે અને એ પણ વગર વ્યાજે અને સરળ હપ્તે. એટલે જે પણ વ્યક્તિને સોલાર પેનલ લગાવી છે એમને સરકાર તરફથી તો સબસીડી મળે જ છે. સાથો સાથ કંપની સૌ ટકા લોન કરી આપતી હોવાથી ગ્રાહકોને હાલ પુરતી કોઈ રકમ નીકાળવાની રહેતી નથી. એટલું જ નહીં લોન માટેની ડોક્યુમેન્ટની કામગીરી પણ કંપની જ કરે છે. ઉપરાંત પાંચ વર્ષની ટેકનિકલ વોરંટી, સોલાર પેનલમાં 10 વર્ષની મેન્યુફેક્ચરિંગ વોરંટી, 30 વર્ષની પર્ફોમન્સ વોરંટી અને પેનલના ઈન્વેન્ટરની 10 વર્ષની વોરંટી કંપની આપે છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો

    એપ્લિકેશન રજીસ્ટર કરવા માટે તમારે માત્ર તમારું આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇટબીલ, ટેક્ષબીલ/વેરો/ઈન્ડેક્સ કોપી, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઈઝ ફોટો, ઈ-મેઈલ આઈ.ડી, કરંટ લોકેશન આપવાનું છે. અને જો તમે નોકરી કરો છો તો તમારે માત્ર પાંચ જ ડોક્યુમેન્ટ આપવાના છે. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ૩ મહિનાની સેલરી સ્લીપ, છેલ્લા ૬ મહિનાના બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ ૧૬ ( જો જરૂરી હોય તો)નો સમાવેશ થાય છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો

    જો તમે બિઝનેસ કરો છો‌ તો તમારે માત્ર ૬ ડોક્યુમેન્ટ્સ આપવાના છે. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, કરંટ એકાઉન્ટના ૬ મહિનાના સ્ટેટમેન્ટ, બિઝનેસ પ્રુફ, ઉદ્યોગ આધાર/ GST સર્ટિફિકેટ, ITR ( P&I અને RS સાથે) ડોક્યુમેન્ટ આપ્યાના ૨૪ કલાકમાં જ તમારી લોન મંજૂર થઈ જાય છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો
 
     હવે વિચાર એ પણ આવે કે સોલાર પેનલ લગાવવાથી લાભ કેટલો થાય તો જો કોઈ વ્યક્તિનું લાઈટ બિલ મહિના છ હજાર આવતું હોય તો બે મહિનાના લાઇટ બિલમાં તો લોનની ઈએમઆઈ (હપ્તો) ભરાય જશે. એટલું જ નહીં બેથી પાંચ વર્ષમાં તો સોલાર પેનલના બધા જ હપ્તા પૂર્ણ થઈ જશે. તો પછી રાહ કોની જુવો છો તમારે પણ લાઈટ બિલની ચિંતામાંથી મુક્તિ મેળવવી છે તો આજે જ સંપર્ક કરો SAY SOLAR કંપનીનો અને પછી..? પછી તો જલસા કરો જલસા..’નો લાઈટ બિલ નો ટેન્શન’ મૌઝા હી મૌઝા.. ડોક્યુમેન્ટ આપ્યાના ૨૪ કલાકમાં જ તમારી લોન મંજુર થઈ જાય છે. બસ, તો હવે રાહ કોની જુઓ છો ? ઉપાડો ફોન અને કરો સંપર્ક SAY SOLAR નો અને થઈ જાવ નિશ્ચિંત. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો