‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !

કેમ રમેશ આમ લમણે હાથ દઈને બેઠો છે? અરે શું કરું કરશનકાકા જોને મારી ભેંસ કેટલા દી’થી બીમાર છે. ઘણી જગ્યાએથી દવાઓ લીધી પણ કઇં ફેર જ નથી પડતો. બસ આટલી વાત, હવે ચિંતા છોડી દે, હમજી લે તારી ભેંસ એયને દોડવા લાગશે. પણ કરશનકાકા,  હવે કશું બોલ મા, આ તારા બાપુજી રામજીભાઈ જીવતા હોત તો એ તને કહેત કે આપણા ગામમાં ગાય, ભેંસ, બકરી, ઊંટ, કુતરા અને દરેક પ્રકારના પશુ-પક્ષીની સારવારનું એક માત્ર સો ટકા સાચું સરનામું કયું છે. તુ વળી હમણાં હમણાં ગામમાં આવ્યો માટે જાણતો નથી. પણ કઇ નહીં ચલ જટ આપણે દવા લઈ આવીએ. પણ ક્યાં જઈશું કરશનકાકા ? 'શ્રીજી હેલ્થકેર'. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9924544283 અમારો વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !

દવામાં હોય છે ભગવાનના આર્શીવાદ !
હા કાકા મે પણ શ્રીજી હેલ્થકેરનું નામ ખૂબ સાંભળ્યું છે, પણ કહેવાય છે ને કે મુશ્કેલીમાં હોઈએ ત્યારે સમાધાન નજર સામે હોય છતાં દેખાય નહીં. હા તારી વાત બિલકુલ સાચી છે રમેશ. શ્રીજી હેલ્થકેર વર્ષોથી દહેગામના અબોલ પ્રાણી-પક્ષી અને ખાસ કરીને ગાય, ભેંસની દવા માટેનું ઉત્તમ સ્થળ છે. ભાઈ અમારી તો ગાય, ભેંસુને કઈં પણ થાય તો અડધી રાત્રે પણ શ્રીજી હેલ્થકેરની જ યાદ આવે. એટલું જ નહીં ત્યાંની દવામાં જાણે ભગવાનના આર્શીવાદ હોય એમ ફટાફટ ફરક પણ પડે. કેમ નવાઈ લાગી ? કે વળી આ શ્રીજી હેલ્થકેર એવું તો શું છે જ્યાં જતા જ ઢોર ઢાખર સાજા થઈ જાય છે. તો ચાલો જાણીએ એના વિશે.. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9924544283 અમારો વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો ‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !

સેવાનો ઉમદા હેતુ 
મૂળ કપડવંજના રાવજીભાઈ અને સવિતાબહેનના પુત્ર તુષારભાઈ પટેલે ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યો. દરેક ફાર્મસીસના જેમ એ પણ કોઈ મોટા શહેરમાં મેડિકલ સ્ટોર શરૂ કરીને  દવા વેચીને મબલક કમાણી કરી શકત. પરંતુ એમનો હેતુ માત્ર કમાણીનો નહીં સાથે સેવાનો પણ હતો. માટે જ તુષારભાઈએ દહેગામમાં શ્રીજી હેલ્થકેર શરૂ કર્યું. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9924544283 અમારો વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો ‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !

અહીં વ્યાજબી ભાવે મળે છે દવા
છેલ્લા 14 વર્ષથી તુષારભાઈ દહેગામમાં શ્રીજી હેલ્થકેર ચલાવે છે. જ્યાં મુંગા પ્રાણીઓ માટે દવા સ્વરૂપે જીવન બુટ્ટી આપવામાં આવે છે. દરેક પ્રકારના પ્રાણીઓ માટેની દવાઓ શ્રીજી હેલ્થકેરમાં મળી રહે છે. ખાસ કરીને ગાય, ભેંસ માટે શ્રીજી હેલ્થકેરની દવા કાયમ સંજીવની બની રહે છે. એટલું જ નહીં અહીં તમામ પ્રકારની દવાઓ બિલકુલ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. સમગ્ર દહેગામ જીલ્લામાંથી કોઈ પણના ત્યાં ગાય, ભેંસ માટે દવાની જરૂર પડે તો સૌ પ્રથમ શ્રીજી હેલ્થકેર જ યાદ આવે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9924544283 અમારો વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો ‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !

દોઢ દાયકાની છે આ સફર..
બકરી હોય કે ઊંટ, ઘોડા હોય કે શ્વાન કોઈ પણ પશુ હોય કે પક્ષી દરેક માટે આર્યુવેદિક, હોમિયોપેથી અને એલોપેથી એમ તમામ પ્રકારની દવા વ્યાજબી ભાવે મળી રહે છે. દોઢ દાયકાથી શ્રીજી હેલ્થકેર દ્વારા પશુ, પક્ષીઓની પ્રેમથી સેવા કરવામાં આવે છે. આજના આધુનિક અને મોંઘવારીના સમયમાં પણ પૈસાને મહત્વ ન આપતા દરેકને પોસાય એ રીતની દવા આપવાનું કામ કોઈ કરતું હોય તો એમને બિરદાવવા તો રહ્યા જ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9924544283 અમારો વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો ‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !

માનવસેવા એજ પ્રભુસેવા
આ તો વાત થઈ પશુ, પક્ષી, ઢોર ઢાંખરની પરંતુ અહીં શ્રીજી હેલ્થકેર મનુષ્ય માટે પણ સેવાભાવી કામ કરી રહ્યું છે. કોઈની સ્થિતિ સારી ન હોય એવા લોકોને અહીં મફતમાં દવા આપવામાં આવે છે. દરેક પ્રકારની જેનેરિક અને સર્જીકલ દવાઓ અહીં ઉપલબ્ધ છે. એક બાજુ જ્યાં આરોગ્યને કમાણીનું સાધન સમજવામાં આવે છે. ત્યાં બીજી બાજુ શ્રીજી હેલ્થકેર છે જે આવક કરતા સેવાને વધારે પ્રાધાન્ય આપે છે. અહીં માનવસેવા એજ પ્રભુસેવા માનવામાં આવે છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.9924544283 અમારો વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો ‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે ! ‘શ્રીજી હેલ્થકેર’ દહેગામ અહીં દવા નહીં સંજીવની મળે છે !