જે શાહરૂખ ખાનની 'પઠાણ' પહેલા દિવસે ન કરી શકી, તે 'પુષ્પા 2' 10મા દિવસે કરી શકી
- અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પા 2'ની સફળતાનો દોર જારી રહ્યો છે
- આ વર્ષ 2024ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે. 10માં દિવસે કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો