એમેઝોનના પાર્સલમાં છેડછાડ : મોઘી કિંમતના પાર્સલમાં સસ્તું સ્ટીકર લગાવી છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા
- અમેઝોનના મોંઘા પાર્સલમાં સસ્તી કિંમતના સ્ટીકર લગાવી છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોને સેકટર-7 પોલીસએ ઝડપી લીધા
- ત્રણેય આરોપીઓનું નામ ગૌરવ, સુજલ અને હિમરાજ, પોલીસે વધુ તપાસ શરૂ કરી