30 વર્ષના ભૂપેન્દ્રએ 6,000 કરોડનું સામ્રાજ્ય રચ્યું : વૈભવી જીવન અને કારના કાફલામાં વિલાસ
- ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું
- CID ક્રાઇમે BZ ગ્રુપ પર દરોડો પાડતા ભૂપેન્દ્રસિંહ ફરાર છે અને લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી
- આ સ્કીમમાં રાજકીય નેતાઓ, પોલીસ કર્મચારીઓ અને મોટા પ્રતિષ્ઠિત લોકોને ઠગવામાં આવ્યા