પ્રતીક્ષા પૂરી થઈ ! નવી પેઢીના Renault Duster જાહેર, Creta અને Safari હશે લક્ષ્ય
- ફ્રેન્ચ ઓટોમોબાઈલ કંપની રેનોની સિસ્ટર બ્રાન્ડ ડેસિયાએ નવી પેઢીના ડસ્ટરની સોલ ઓફ ડાકાર એડિશન રજૂ કરી
- આ એક શો કાર છે, જેને કંપનીના CEOએ ભવિષ્યમાં શોરૂમ મોડલ તરીકે રજૂ કરવાની સંભાવના વ્યક્ત કરી