Copyright Case : ધનુષે નયનતારા સામે કેસ કર્યો, મદ્રાસ હાઈકોર્ટ કરશે નિર્ણય, આ છે આખો મામલો
- ધનુષે મદ્રાસ હાઈકોર્ટમાં નયનતારા: બિયોન્ડ ધ ફેરીટેલ'માં 'નાનમ રાઉડી ધન'ના સીનનો ઉપયોગ કરવા બદલ કોપીરાઈટના મુદ્દા અંગે અરજી દાખલ કરી
- ન્યાયાધીશે નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવનને કેસનો જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો