512GB સ્ટોરેજવાળા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમતમાં ભારે ઘટાડો, 80,000 રૂપિયાની કિંમતનો ફોન 45,000 રૂપિયામાં ઉપલબ્ધ
- જો તમે ફોલ્ડેબલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Infinix Zero Flip 5G પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે
- આ ફોન હવે માત્ર 45,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જ્યારે તેની મૂળ કિંમત 79,999 રૂપિયા છે.