BSNL એ કરી દીધું ફુલ-ઓન એન્ટરટેઈનમેન્ટ, 500 લાઈવ ચેનલો અને OTT માટે એક પણ પૈસો લેવામાં આવશે નહીં
- BSNL એ દેશના પસંદગીના વિસ્તારોમાં પ્રથમ વખત ફાઈબર-મુક્ત ઈન્ટ્રાનેટ ટીવી સેવા શરૂ કરી
- આ સેવાને IFTV નામ આપવામાં આવ્યું છે અને તે BSNLના ફાઈબર-ટુ-ધ-હોમ (FTTH) નેટવર્ક પર આધારિત