23 વર્ષ જૂની આ ફિલ્મમાં કાજોલ નહીં, પણ ઐશ્વર્યા રાય હતી મેકર્સની પહેલી પસંદ!
- બધા જાણે છે કે કરણ જોહરની ફેવરિટ હંમેશા કાજોલ રહી છે, પરંતુ એક ફિલ્મ એવી હતી જેમાં તેણે કાજોલને નહીં પરંતુ ઐશ્વર્યા રાયને પસંદ કરી હતી
- કામ ન થવાના કારણે કાજોલને ફિલ્મમાં સાઈન કરવામાં આવી હતી અને આમાં તે ફરી એકવાર શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી