ભારતીય શેરબજારને લઈને ઉત્સાહિત થયા વિદેશી રોકાણકારો, 12 હજાર કરોડ રૂપિયાનું બમ્પર રોકાણ કર્યું, માર્કેટ પર પડશે આ અસર
- વિદેશી રોકાણકારોએ ફરીથી ભારતીય શેરબજારમાં રોકાણ કર્યું
- ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
- ભારતીય શેરબજારોમાં રૂ. 11,730 કરોડનું રોકાણ કર્યું