ગાંધીનગરમાં એસટી ડેપો પાછળ વરલી મટકાંના જુગાર પર પોલીસનો દરોડો : રીઢો જુગારી ઝડપાયો, 16 હજારનો મુદ્દામાલ કબજે
- વરલી મટકાંના જુગારધામની પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી
- પોલીસે એક શખ્સને 16 હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો