કોઈ મિલ ગયાનો બિટ્ટુ 20 વર્ષમાં હૃતિક કરતા વધુ સ્માર્ટ બન્યો, ફિટનેસમાં જોન અબ્રાહમને આપી સ્પર્ધા, લોકોએ કહ્યું- હીરો
- કોઈ મિલ ગયાને રિલીઝ થયાને 20 વર્ષ થઈ ગયા છે
- આ 20 વર્ષમાં નાનો બિટ્ટુ સરદાર પણ ઘણો મોટો થઈ ગયો છે અને લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકો પણ દંગ રહી ગયા