શું આ સુપરહિટ ફિલ્મને 25 વર્ષ પૂરા થયા પછી ફરીથી રિલીઝ થશે? જીમી શેરગીલે શું કહ્યું જાણો
- બોલિવૂડ એક્ટર જિમ્મી શેરગિલ આ દિવસોમાં તેની સીરિઝ 'સિકંદર કા મુકદ્દર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે
- આ અવસર પર જીમી શેરગીલે તેની ફિલ્મ 'મોહબ્બતેં'ની રી-રીલીઝ વિશે પણ વાત કરી