રિલાયન્સ જિયોની દિવાળી ધમાકા ઓફર, બે રિચાર્જ પર મળશે આટલા રૂપિયાની ગિફ્ટ
- રિલાયન્સ જિયો એ તેના કરોડો વપરાશકર્તાઓ માટે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરી
- Jio વપરાશકર્તાઓને કંપનીના બે રિચાર્જ પ્લાન સાથે હજારો રૂપિયાના ગિફ્ટ વાઉચર્સ મળશે
Jioની ભેટ, લાવ્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં 5G ઈન્ટરનેટ મળશે