Skoda Kylaq ભારતમાં રૂ. 7.89 લાખમાં લૉન્ચ થઈ, બ્રેઝા-નેક્સોન અને સોનેટની હરીફ
- સ્કોડા ઓટો ઈન્ડિયાએ ભારતીય બજારમાં Kayak SUV લોન્ચ કરી - 6 એરબેગ્સ, ક્રુઝ કંટ્રોલ, EBD સાથે ABS, 35 થી વધુ એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા