114 વર્ષની મહિલાએ લાંબુ જીવન જીવવાની 4 રીતો જણાવી, શા માટે શાકભાજીને સૌથી શક્તિશાળી કહેવામાં આવ્યું ?
- 114 વર્ષની નાઓમી વ્હાઇટહેડ હવે અમેરિકાની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ
- આ વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ નાઓમી વ્હાઇટહેડે તેના પરિવાર અને મિત્રો સાથે તેનો 114મો જન્મદિવસ ઉજવ્યો