વડોદરામાં MGVCLની ઝુંબેશ : 30 લાખની વીજ ચોરીનો પર્દાફાશ
- વડોદરામાં 32 વીજ ચોરીના કેસ ઝડપાયા, જેમાં કુલ ₹30 લાખથી વધુની વીજ ચોરી મળી
- 625 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ વગેરેનો સમાવેશ
- વીજ અધિનિયમ 2003 ના કલમ 135 મુજબ ગુનાહિત કિસ્સાઓ, દંડ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે