IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ગાબા ટેસ્ટ માટે તેના પ્લેઇંગ 11ની જાહેરાત કરી, જીત બાદ પણ ટીમમાં મોટા ફેરફારો કર્યા
- યજમાન દેશ ઓસ્ટ્રેલિયાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાનારી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ માટે તેના પ્લેઇંગ 11ની જાહેરાત કરી
- જેમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી