બંગાળની ખાડી પર સર્જાઈ રહ્યું છે વાવાઝોડું ફેંગલ, જાણો ગુજરાત પર શું થશે અસર, શું કહે છે પરેશ ગોસ્વામી ?
- આ વાવાઝોડું બનશે તો તેને સાઉદી અરેબિયા તરફથી નામ આપવામાં આવશે અને આ નામ ફેંગલ હશે.
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં સર્જાનાર વાવાઝોડા અંગે વાત કરી