નાયબ સૈની સરકારમાં કોણ બન્યા મંત્રી, કોણે લીધા મંત્રી તરીકે શપથ, આવો જાણીએ નવા કેબિનેટ વિશે...
- ઓબીસી નેતા નાયબ સિંહ સૈનીએ પંચકુલામાં આયોજિત સમારોહમાં હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- સૈની અને તેમના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના ઘણા નેતાઓની હાજરીમાં શપથ લીધા