સેમસંગને ટક્કર આપશે OnePlus! લોંચ કરશે નવો ફ્લિપ ફોન, જાણો ખાસિયતો અને ફીચર્સ
- કંપનીનો પહેલો ફ્લિપ ફોન OnePlus V Flip લોન્ચ થવાની શક્યતા
- આ ફોનની સીધી સ્પર્ધા Samsung Galaxy Z Flip સિરીઝ સાથે થશે
- વનપ્લસ ફ્લિપમાં 5,700 એમએએચ બેટરી, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ હોવાની અપેક્ષા