મુંબઈમાં ક્યાં છે સૌથી મોંઘી જમીન, રજિસ્ટ્રીમાં ખર્ચાયા 27 કરોડ રૂપિયા, કલ્પના કરો શું હશે પ્લોટની કિંમત
- અગ્રવાલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડે મુંબઈના અત્યંત માંગવાળા જુહુ વિસ્તારમાં 455 કરોડ રૂપિયાની જમીન હસ્તગત કરી
- આ પ્લોટની રજીસ્ટ્રીમાં રૂ. 27.30 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30,000નો રજીસ્ટ્રેશન ચાર્જ લાદવામાં આવ્યો