શું સિરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 બદલાશે ? કેપ્ટન રોહિત આ ખેલાડીઓને જગ્યા આપી શકે છે
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે
- ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે સતત બે ટેસ્ટ મેચ હારી ચૂકી છે અને હવે ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપથી બચવા જીત પર રહેશે