મોદીનો પ્રહાર : પરિવારવાદ હાર્યો, મહારાષ્ટ્રે સાબિત કર્યું- એક હૈ તો સેફ હૈ
- પીએમ મોદીએ કહ્યું- મહારાષ્ટ્ર દેશનું છઠ્ઠું રાજ્ય છે જેણે સતત ત્રણ વખત ભાજપને જનાદેશ આપ્યો
- મોદીએ કહ્યું- મહારાષ્ટ્રએ ખુરશી ફર્સ્ટવાળાઓને નકારી કાઢતા પૂરવાર કરી દીધું છે કે એક હૈ તો સેફ હૈ