પાકિસ્તાનનું ઘમંડ તૂટયું, દક્ષિણ આફ્રિકાએ કર્યું એવું પરાક્રમ જે આજ સુધી બીજી કોઈ ટીમ કરી શકી નથી
- પાકિસ્તાનની ટીમને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો
- ત્યારે તેમના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે ટીમ 200ના સ્કોરનો બચાવ કરી શકી ન હતી