ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે 'સુપરબોય ઑફ માલેગાંવ', TIFFમાં વર્લ્ડ પ્રીમિયર થશે
- ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'સુપરબોય ઑફ માલેગાંવ' ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે
- ફિલ્મના વર્લ્ડ પ્રીમિયરનું આયોજન કરવામાં આવશે