જબરદસ્ત ડિસ્કાઉન્ટ પર ટાટા ગ્રુપના 5 શેર ! મંદી પછી 34 ટકા સુધીની છૂટ
- દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનો શેર રૂ.1179ના ઉચ્ચ સ્તરથી ઘટીને રૂ.774ના સ્તરે પહોંચી ગયો
- ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમર, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ અને અન્ય ગ્રુપ કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો