Room Heater Precautions : રૂમ હીટર બની શકે છે તમારા જીવનનું દુશ્મન, તેનો ઉપયોગ કરતી વખતે થઈ શકે છે તમારું મૃત્યુ, ન કરો આ 5 ભૂલો
- રૂમ હીટર મિનિટોમાં રૂમને ગરમ કરી દે છે પરંતુ તેની સ્વાસ્થ્ય પર ઘણી આડઅસર પણ થાય
- હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ ગેસ તેના મૃત્યુનું કારણ માનવામાં આવે