ચીનમાં વર્ષના 21મા તોફાન 'કોંગ-રે'ને લઈને એલર્ટ, ટ્રેન સહિત અનેક સેવાઓ સ્થગિત, ઈમરજન્સી ટીમો તૈનાત
- ચીનમાં કોંગ-રે વાવાઝોડાને કારણે પરિસ્થિતિ વધુ વણસી - ફુજિયન પ્રાંતમાં એલર્ટ જારી કરવામાં આવ્યું - રેલ્વે અને મેરીટાઇમ અધિકારીઓએ સેવા રદ કરી