વડોદરામાં પતંગ પકડતી વખતે બાળકે ગુમાવ્યો જીવ, 18 કલાક પછી તળાવમાંથી મળ્યો મૃતદેહ
- 9 વર્ષના બાળક રોનક પતંગ પકડવાની લાલચમાં તળાવમાં પડી ગયો હતો
- 18 કલાક બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો
- ગોરવા પોલીસે બાળકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો