કચ્છનાં રોડ ટુ હેવન પર રાખજો સ્વચ્છતા, નહીં તો ભરવો પડશે ભારેખમ દંડ
- રણને ધોળાવીરા સાથે જોડનારા ‘રોડ ટુ હેવન’ માટે જાહેરનામું
- અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડીને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કર્યો
અમદાવાદમાં ફરી ગેમઝોન શરૂ કરવા માર્ગદર્શિકા તૈયાર, કુલ 14 વિભાગની મંજૂરી લેવી પડશે
3 IAS ની ફેકટ ફાઈંડીગ કમિટીનો રીપોર્ટ : TRP ગેમ ઝોન આગ દુર્ઘટના માટે મનપા કમીશ્નર જવાબદાર નહિ