હવે અજમેર દરગાહમાં શિવ મંદિરનો દાવો, રાજસ્થાન કોર્ટે અરજી સ્વીકારી
- અજમેર સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે સુનાવણી માટે યોગ્ય ગણાવી છે
- આ મામલામાં દરગાહનો ASI સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે