નવી Honda Amaze સેડાનના આ વેરિયન્ટ માટે ગ્રાહકો ક્રેઝી છે, તે ADAS અને 15-ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ છે, તમે ફીચર્સ ગણીને થાકી જશો !
- નવી પેઢીના અમેઝમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ (NA) પેટ્રોલ એન્જિન છે, જે 89 bhp ની શક્તિ અને 110 Nm નો પીક ટોર્ક જનરેટ કરે
- તે 5-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે