રવી કૃષિ મહોત્સવ 2024 : CM ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડાથી કર્યો પ્રારંભ, રાજ્યના 246 તાલુકામાં બે દિવસી મહોત્સવ યોજાશે
- રાજ્યના 246 તાલુકાઓમાં 2.50 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને આધુનિક ટેકનોલોજી પર માર્ગદર્શન મળશે
- પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરીને નવા કૃષિ મોડલ અને પશુપાલન પર વિશેષ ફોકસ કરવામાં આવ્યો