નરોડામાં સ્પામાં શખ્સની બર્થડે પાર્ટીમાં બે યુવતીઓ સહિત છ લોકો દારૂની મહેફિલ કરવા મામલે પોલીસ એક્શનમાં
- બે યુવતીએ દારૂ ભરેલ ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલકુડુ પર ડાન્સ કરતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો
- નરોડા પોલીસે બે યુવતીઓ સહિત છ લોકો સામે ગુનો નોધીને ત્રણ લોકોની ધરપકડ કરી, વિડીયો અઢી મહિના પહેલાનો હોવાનું સામે આવ્યું