કહો ના પ્યાર હૈ'માં રિતિક રોશન સાથે જોવા મળ્યો હતો આ બાળક, 24 વર્ષમાં આટલો બદલાઈ ગયો
- બોલિવૂડ બાદ હવે આ લોકપ્રિય બાળ કલાકાર 'કહો ના પ્યાર હૈ'માં રિતિક રોશનના નાના ભાઈની ભૂમિકા ભજવીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યો છે
- શું તમે જાણો છો કે તસવીરમાં દેખાતા આ બાળકનું સાચું નામ શું છે અને 24 વર્ષ પછી તે કેવો દેખાય છે ?